પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ નંગ 336 કુલ મુદ્દા માલ કિંમત રૂ.1,48,880 નો 2 ઈસમો સાથે પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ