સાવરકુંડલા તાલુકાના પંથકમાં આજરોજ ભારે વરસાદ નોંધાયો

  વિજપડી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતાં થોડા સમયમાં ધોધમાર વરસાદ પડી ગયો ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા

 રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા