બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશન શી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઈ સાઇબર ક્રાઇમ વિશેની વિગતવાર માહિતી આપેલ...