મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ મિલ્કત સંબંધી ગુન્હોઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ના પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા
માર્ગદર્શન તથા સુચના કરેલ હોય, જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઇ.ચા. પોલૉસ ઇન્સ્પેકટર એન એચ. જોષી સાહેબશ્રીએ ખંભાળીયા પો.સ્ટે.ના બીટ/ઓપી તથા સર્વેલન્સ સ્ટાફને ખંભાળીયા પો.સ્ટે. ખાતે જાહેર થયેલા મિલ્કત વિરૂધ્ધના તથા ચોરીના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને આજરોજ વાડી બીટ તથા સર્વલન્સ સ્ટાફના માણસો ખંભાળીયા પાયલ યોકડી હાઇવે રોડ પર વાહનની ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ વિરેનર્મિક નરભાસિડ જાડેજા તથા પો કોન્સ, યોગરાજર્સિ દિલીપરિક ઝાલાનાઓને મળેલ ચોક્કસ બાતમી અધારે તથા પોકેટ કોપ એપ્લીકેશન મારફતે વેરીફાઇ કરતા ખંભાળીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૫૭૦૪૩૦૪૩૦/૨૦૨૩ મુજબના ચોરી થયેલ મો.સા. નો ભેદ ઉકેલી ચોરી થયેલ મો.સા. SPLENDOR PLUS SPOCK જેના રજી નં-6-10-BF-0925 વાળું જેની કિ.રૂ.30,000/- ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીનું નામ-
(૧) સૌમ્યરજન ઉર્ફે બાબુ સુદર્શન નાયક ઉવ ર૪ ધંધો-મજુરી રહે.નરસંગપુર ગામ ગુહલાસાહી કુટક રા ઓડીસા
મુદ્દમાલ રીકવર ફરેલ વિગત-
(૧) ખંભાળીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૩૦૪૩૦/૨૦૨૬ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ ગુન્હાના કામે ચીરી થયેલ મો.સા. SPLENDOR PLUS SPOCK છે. જે કાળા કલરનું જેના રજી UG-10-BF025 છે, જેના એન્જીન નંબર- HA10EEHBR02 તથા મેસીસ નંબર MBLHA10E250297 B. કિ.30,000/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મયારી
(1) ઇ.ચા. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એચ. જોષી
(૨) પો હેડ કોન્સ. હેમતભાઇ નનુભાઇ નંદાણીયા (સલન્સ સ્ટાફ)
(૩) પૉ.હેડ.કોન્સ. ખીમાભાઇ કેશરભાઇ કરમુર સર્વેલન્સ સ્ટાફ)
(૪) પો.હેડ.કોન્સ, જયમીનભાઇ મહેન્દ્રભાઇ ડોડીયા (વાડી બીટ ઇન્ચાર્જી (૫) પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિહ પૃથ્વીરાજસિંહ જાડેજા સર્વેલન્સ સ્ટાફ)
(૬) પૌ હેડ કૉન્સ જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ)
(૭) પો હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ ના જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૮) પો.કોન્સ., યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ) (૯) પો કોન્સ કાનાભાઇ રાણાભાઇ લુણા સર્વેલન્સ સ્ટાફ) (૧૦) પડે. કોન્સ દિનશભાઇ ભીમાભાઇ ધોયલ (વાડી બીટ)