અમરેલી જીલ્લા એસ.ટી. ના વિભાગીય નિયામક અને ડિ.ટી.ઓ. ની બદલી.-

પી.પી.ધામા ને બઢતી સાથે ડિ.ટી.ઓ. અમરેલી.

તથા ઈન્ચાર્જ વિભાગીય નિયામક નો ચાર્જ આપવામાં આવ્યો.

વહીવટી સરળતા ખાતર અમરેલી જીલ્લા એસ.ટી. ના ઈ. વિભાગીય નિયામક એચ.એસ.જોષી ને ઈ. વિભાગીય નિયામક તરીકે હિંમતનગર

તથા અમરેલી જીલ્લા ના મુખ્ય પરિવહન અધિકારી ડિ.ટી.ઓ. એચ. એન. ખાંભલા ને ડી.ટી.ઓ. જૂનાગઢ ખાતે મુકવામાં આવ્યા.

જ્યારે પી.પી.ધામા ને ડિ.ટી.ઓ. જુનાગઢ ને બઢતી સાથે અમરેલી ઈન્ચાર્જ વિભાગીય નિયામક તરીકે ની બદલી

મુખ્ય મહેકમ અધિકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.