વઢવાણ શહેરની જનતાને efir અંગે માહિતી આપવા 80 ફુટ રોડ ઉપર આવેલ પંડિત દિનદયાલ હોલ ખાતે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક સેમીનાર નું આયોજન કરાયું. તેમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના અધિકારીશ્રીઓ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ, હોદ્દેદારો, જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ઓ, શાળાના 600 કરતાં વધુ બાળકો, આમ જનતા વેપારી આગેવાનો અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા વડા હરેશભાઈ દુધાત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बदमाश को नंगा कर बुलवाया-पुलिस हमारी बाप:ऐसी गलती नहीं होगी, एक बार माफ कर दो; तीन सस्पेंड, पांच लाइन हाजिर
जयपुर में पुलिस को एक बदमाश का वीडियो बनाना भारी पड़ गया। पुलिसकर्मियों पर आरोप है कि उन्होंने...
Car Waiting Period: May 2024 में किस प्रीमियम हैचबैक के लिए कितना करना होगा इंतजार, जानें डिटेल
भारतीय बाजार में Maruti Tata Hyundai Toyota की ओर से बेहतरीन फीचर्स के साथ Premium Hatchback...
राजस्थान के 4 जिलों में 1000 एमएम से ज्यादा बारिश,मानसून की विदाई से डेढ़ महीने पहले बरसात का कोटा पूरा, रेगिस्तान में 2 गुना पानी बरसा
राजस्थान में इस बार हुई बारिश ने रिकॉर्ड तोड़ दिया है। लगातार एक के बाद एक एक्टिव हुए मानसून...