મોદા ગામમાં આજરોજ સવારે ગેટનુ ઉદ્ધાટન કરતા મંહત સુશીલગીરી બાપુ
ગેટના મુખ્ય દાતા જયસુખભાઈ પોપટભાઈ સતાણી મોદા ગામમાં ગેટ બનાવી આપવામાં આવેલ છે.
મોદા ગામના આંગણે કોઠા વાળી ખોડીયાર માતાજી ના મંદિરે આજરોજ તારીખ ૧૫/૪ થી ૨૩/૪ સુધી દેવી ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે દેવી ભાગવત કથા ના વકતા ક્ષિપ્રાગીરી મહારાજ કથા નું રસપાન કરાવશે.
ઐતિહાસિક પુરાણી જગ્યા આવેલી છે મોદા ગામના ડુંગર પર જ્યાં કોઠા વાળી ખોડીયાર માતાજી બિરાજમાન છે ત્યાં હાલ પુજા અર્ચના કરતાં મંહત સુશીલગીરી બાપુ ગુરુ શ્રી ભરતગીરી બાપુની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ રાખવામાં આવેલ છે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા