બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રણબીરભાઈ પટેરીયા રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ શર્મા રાષ્ટ્રીય સંયોજક રઘુનંદનજી શર્મા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામશંકરજી મિશ્રા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લવ ત્રિવેદી ના નેતૃત્વ હેઠળ કૈલાશબેન પટેલ ને ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ અને જીમીભાઈ હિન્દુ ને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ની નિમણુક થઈ છે તો હવે આગામી સમયમાં બજરંગ સેના હિન્દુત્વના અને સેવાના કામમાં ખૂબ જ આગળ વધશે અને દરેક કાર્યકર્તાઓને આ સંગઠનમાં વધારે લોકો ને જોડશે અને આ સંગઠનના માધ્યમથી સોશિયલ મીડિયામાં પણ ખૂબ વધારે કામ કરશે અને દરેક લોકોએ કૈલાસબેન પટેલ અને જીમ્મી ભાઈ હિંદુને પર્સનલી મેસેજ ફોન દ્વારા શુભેચ્છા પણ પાઠવી છે અને આભાર વ્યક્ત પણ કર્યો છે અને જણાવ્યું પણ છે કે આ સંગઠનને ટૂંક સમયની અંદર ગુજરાતમાં ખૂબ એવું મોટું નામ કરીશું અને આ સંગઠનમાં ગૌમાતા નારી સુરક્ષા લવ જેહાદ વૃદ્ધાશ્રમમાં ભોજન પૂરું પાડવું અનાથ આશ્રમમાં પણ ભોજન પૂરું પાડવું ગરીબો લોકોને કીટ અને ભોજન પણ વેચવું એવી દરેક કાર્ય સાથે આ સંગઠન જોડાયેલું છે તો દરેક લોકો આ સંગઠનમાં જોડાય અને વધારે વધારે લોકો જોડાવા અપીલ કરી છે અને આ સંગઠન આખા ગુજરાતમાં મોટું કરે એવી દરેકને વિનંતી છે પણ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.