હાલોલ તાલુકાના એક અંતરિયાળ ગામમાં રહેતી અને હાલોલના ઔદ્યોગિક એકમો પૈકીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી સાથે કંપનીમાં જ કામ કરતા યુવાન રણવીરસિંહ સુરપાલસિંહ ચૌહાણ રહે. રાજપુરા તા.વાઘોડિયાનાઓને યુવતી સાથે પરિચય હોવાને લઈને યુવાને થોડા દિવસ પેહલા યુવતીના ઘરે ઘૂસી જઈ રાત્રિના સુમારે યુવતી સાથે બળજબરી કરી તેનું મોઢું દબાવી દઈ તેને જમીન પર પાડી તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગઈકાલે નોંધાયા બાદ હાલોલ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી હતી અને દુષ્કર્મના આરોપી રણવીરસિંહ ચૌહાણને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી રણવીરસિંહ સુરપાલસિંહ ચૌહાણને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં ઝડપાયેલા આરોપી રણવીર સિંહ સામે પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जलोदा की नहर में युधिष्ठिर मीना और टीम ने मगरमच्छ का किया रेस्क्यू
बूंदी । की नहर में मगरमच्छ आने में ग्रामीणों में हडकम्प मच गया। ग्रामीणों ने...
जबरदस्त कैमरा के साथ जल्द आ रहा है इस कंपनी का दमदार स्मार्टफोन, कीमत भी होगी सस्ती
Tecno की Camon 30 सीरीज को ऑफिशियल टीज किया जा चुका है। यह भारत में अगले हफ्ते लॉन्च होने वाली...
સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરી
માં ભારતીના મહાન સપૂત,મહાન રાષ્ટ્રભક્ત તથા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની...
बिडकिन येथे सिग्मा हॉस्पिटल च्या वतीने भव्य रोगनिदान शिबिर...
पैठण तालुक्यातील बिडकिन येथे औरंगाबाद येथील नामांकित सिग्मा हॉस्पिटल यांच्या वतीने बिडकिन...
Ghatam player Sukanya : घटम पर जब इनके हाथ पड़ते हैं तो जादू पैदा होता है... (BBC Hindi)
Ghatam player Sukanya : घटम पर जब इनके हाथ पड़ते हैं तो जादू पैदा होता है... (BBC Hindi)