"SHE ટીમ દ્વારા સીનીયર સીટીઝનને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન" અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લાની SHE ટીમના તમામ સભ્યોને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપી સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઈ જાગૃત કરવા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતે સમજ કરેલ.આ કાર્યક્રમમાં એમ.ડી.ચૌધરી, એ.એસ.નાયર, આર.જી. ઝાલા તેમજ અજીતસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.