*_બનાસકાઠા જિલ્લા કોંગ્રસના મહામંત્રીએ આપ્યું રાજીનામું_* .....

*જિલ્લા કોંગ્રેસ માંથી નરસિંહ ભાઈ રબારી એ આપ્યું રાજીનામું....*

બનાસકાંઠા ગોપાલ સેના ના સ્થાપક અને રબારી સમાજ ના યુવા આગેવાન એવા રેલ્વે પોલીસ મોંથી રાજીનામું આપી કોંગ્રેસ મો જોડાયા હતા પરંતુ કોંગ્રેસ મો એમને હોદેદારો સાથે મનભેદ થતાં અને કોંગ્રેસ ની મનમાની ને કારણે તેમને આજે 

કોંગ્રેસ ના તમામ હોદાઓ ઉપરથી રાજીનામું....આપ્યું હતું અને આજે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિહ વાઘેલા ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે આજે ભાજપનો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા

અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા