મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બામણિયા સબ ડિવિઝન કચેરીના કર્મચારીઓ વેલણપુર ગામે ઝાડી ફળિયામાં વીજ બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણ કાપવા ગયા હતા તે દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું ઉચ્ચ અધિકારી દ્વારા મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા મહુવા પી.આઈ જે.એ.બારોટ અને સ્ટાફે પોતાની આગવી સૂઝ બુઝથી ગ્રામજનોને સમજાવતા આખરે મામલો થાળે પાડ્યો હતો.અને ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ બિલ ન ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેલણપુર ઝાડી ફળિયાના 10 જેટલા વીજ મીટરોના વીજ જોડાણ કાપી લેવામાં આવ્યા હતા મહુવા પી.આઈની આગવી સૂઝ બુઝથી 30 વર્ષ જૂનો પ્રશ્ર ગણતરીના કલાકોમાં જ હલ થઈ ગયો હતો.જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની,બારડોલીના કાર્યપાલક ઈજનેર અંકુર એચ. પટેલ દ્વારા મહુવા પી.આઈ ની કામગીરીને બિરદાવી સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অনলাইন যোগে অনুষ্ঠিত কৰা বিষ্ণু ৰাভা সংগীত প্ৰতিযোগিতা শ্ৰেষ্ঠ প্ৰতিযোগি বনশ্ৰী দেৱীক বটাঁ প্ৰদান
ৰাইজৰ দলে অনলাইন যোগে অনুষ্ঠিত কৰা
প্ৰয়াত যজ্ঞোৰাম গগৈৰ সোঁৱৰণত অনুষ্ঠিত হোৱা...
AAJTAK 2 | JABALPUR की ORDINANCE FACTORY में धमाका, कई लोग झुलसे, कई घायल | AT2
AAJTAK 2 | JABALPUR की ORDINANCE FACTORY में धमाका, कई लोग झुलसे, कई घायल | AT2
नवरा जेलमध्ये, बायको विकते गांजा
;एनडीपीएसने साडेपाच किलो गांजासह तस्कर पत्नीस पकडले..
नवरा जेलमध्ये, बायको विकते गांजा;एनडीपीएसने साडेपाच किलो गांजासह तस्कर पत्नीस पकडले.....
સગીરાના લગ્ન થતા હોવાની જાણ થતા 181 અભિયમની ટીમ તાત્કાલીક પહોંચી, પરિવાર પાસેથી બાહેંધરી પત્ર લખાવી લગ્ન અટકાવ્યાં
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામે 14 વર્ષની સગીરાના બાળલગ્ન થતા હોવાની 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ...
সোণাৰিত অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানৰ সমদল
সোণাৰিত অসম ৰাজ্যিক গ্ৰামীণ জীৱিকা অভিযানে হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰে সমদল বাহিৰ কৰে।...