મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બામણિયા સબ ડિવિઝન કચેરીના કર્મચારીઓ વેલણપુર ગામે ઝાડી ફળિયામાં વીજ બિલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણ કાપવા ગયા હતા તે દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું ઉચ્ચ અધિકારી દ્વારા મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવતા મહુવા પી.આઈ જે.એ.બારોટ અને સ્ટાફે પોતાની આગવી સૂઝ બુઝથી ગ્રામજનોને સમજાવતા આખરે મામલો થાળે પાડ્યો હતો.અને ત્યારબાદ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ બિલ ન ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેલણપુર ઝાડી ફળિયાના 10 જેટલા વીજ મીટરોના વીજ જોડાણ કાપી લેવામાં આવ્યા હતા મહુવા પી.આઈની આગવી સૂઝ બુઝથી 30 વર્ષ જૂનો પ્રશ્ર ગણતરીના કલાકોમાં જ હલ થઈ ગયો હતો.જેથી દક્ષિણ ગુજરાત વીજ કંપની,બારડોલીના કાર્યપાલક ઈજનેર અંકુર એચ. પટેલ દ્વારા મહુવા પી.આઈ ની કામગીરીને બિરદાવી સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मक्का चोरी कर भाग रहे चोर को ग्रामीणों ने पकड़ा
बिहार के कटिहार के हसनगंज प्रखंड के हरका पोखर गांव में मकई चोरी कर भाग रहे एक युवक को ग्रामीणों...
Pakistan: New Government क्या दिक्कतें आ रही और कैसे बनेगी नई सरकार? (BBC Hindi)
Pakistan: New Government क्या दिक्कतें आ रही और कैसे बनेगी नई सरकार? (BBC Hindi)
નાના કલોદરા કાકા અકેલા માર્ગ પર બે બાઇકો સામસામે અથડાતા ૧ ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
ખંભાત તાલુકાના નાના ક્લોદરા ખાતે કાકા અકેલા માર્ગ પરથી ક્લોદરાના રહીશ નિખિલભાઈ ખારવા કામ અર્થે...