થરા પો.સ્ટે.વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની બોટલો તથા બીયરની ટીન એમ કુલ બોટલ નંગ- ૧૪૦ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૨,૨૭,૮૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડતી થરા, બનાસકાંઠા પોલીસ..