મહુવા તાલુકાના પુના ગામે બુટવાડા પાટીયા નજીક મહુવા અનાવલ સ્ટેટ હાઇવેને લગોલગ પુના ગામના પરેશભાઈ જીતેન્દ્રભાઈ પટેલ શેરડીના રસ વેચવાનો વ્યવસાય કરી રહ્યા હતા.જેઓ સાંજે 6 વાગ્યાના આસપાસ ઘરે પરત જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ ખેતીના કામ અર્થે ફરી પાછા આવ્યા હતા ત્યારે મશીન ત્યાં જ હતું.પરંતુ વહેલી સવારે આવીને જોતા જ લારીમાં લગાવેલ મશીન ગાયબ થઈ ગયું હતું તેઓ શોધખોળ બાદ મશીન આજુબાજુ નહિ મળતા મશીનની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અતિ વ્યસ્ત રોડ વચ્ચે આવી ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરો હાલ તો મહુવા પોલીસ સામે ચેલેન્જ રૂપ બની જવા પામ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জোনাই মহকুমাৰ কৃৰ্তী চিকিৎসক আৰু স্বাস্থ্য কৰ্মীক বিদায় সম্বৰ্ধনা
জোনাই মহকুমাৰ কৃৰ্তী চিকিৎসক আৰু স্বাস্থ্য কৰ্মীক বিদায় সম্বৰ্ধনা
सलमान खान को लॉरेंस के नाम से फिर धमकी मिली:कहा- जिंदा रहना है तो बिश्नोई मंदिर जाकर माफी मांगो या 5 करोड़ रुपए दो
सलमान खान को अब मंगलवार सुबह फिर एक्टर को लॉरेंस के नाम से धमकी मिली है। मुंबई कंट्रोल रूम में आए...
Truck Driver Protest : Hit And run मामले में Strike का दूसरा दिन | MP News | Chakka Jam | CM | N18V
Truck Driver Protest : Hit And run मामले में Strike का दूसरा दिन | MP News | Chakka Jam | CM | N18V
চৰাইদেউ জিলা কৰ্মচাৰী পৰিষদৰ প্ৰতিবাদী কাৰ্যসূচী
চৰাইদেউ জিলা কৰ্মচাৰী পৰিষদৰ প্ৰতিবাদী কাৰ্যসূচী