જસદણમાં વ્યાજખોર તેમજ અપરણના ગુનામાં 3 આરોપીની જસદણ પોલીસે ધડપકડ કરી,મગનભાઈ ચોહલીયા એ ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી,ફરિયાદીના દીકરાને ધંધા માં જરૂર હોવાથી એક લાખ રૂપિયા આઠ ટકે વ્યાજે લીધા હતા,ચાર મહિનાનું 32 હજાર વ્યાજ ભરી દીધા બાદ રૂપિયા ન હોવાથી ધમકી આપી 25 હજાર પડાવી લીધા નો આક્ષેપ,ફરિયાદીને બુલેટમાં બેસાડી અપહરણ કરી વ્યાજના અને મૂળ રકમ આપવા મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ,જસદણ પોલીસે પૃથ્વીરાજ ખાચર,રવિ રામાણી,રાહુલ રબારી સામે ગુનો નોંધી તપાસ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक शाम शहीदों के नाम कार्यक्रम आज, गूंजेंगे देशभक्ति तराने, इंडियन आइडल फेम पवनदीप और अरूणिता बिखेरेंगे मखमली आवाज का जादू
131वें राष्ट्रीय दशहरा मेला- 2024 के अंतर्गत बुधवार को रात्रि 8:30 बजे विजयश्री रंगमंच पर एक शाम...
વ્યાજખોરીના કેસની તપાસમાં બેદરકારી બદલ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ
મહેસાણા : તાલુકામાં થોડા સમય અગાઉ વ્યાજ ખોરોના ત્રાસના કારણે યુવકે આપઘાત કરી મોત વ્હાલું...
રાજસ્થાનમાં IAF મિગ-21 ક્રેશઃ રાજસ્થાનના બાડમેરમાં મિગ-21 ક્રેશ, બે પાઇલોટ્સનું બલિદાન; તપાસના આદેશો. વિડિયો
ગુરુવારે રાત્રે ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સનું બલિદાન આપવામાં આવ્યું હતું જ્યારે રાજસ્થાનના...
Somnath Temple | સોમનાથ: મંદિર ના 73 માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી| Somnath Mandir | Dpnews
Somnath Temple | સોમનાથ: મંદિર ના 73 માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી| Somnath Mandir | Dpnews
दुचाकी वरील महिलेचा अपघातात मृत्यू
सासवड रोडवर वडकी मध्ये पिकप व दुचाकी च्या समोरासमोर झालेल्या अपघातात दुचाकी वरील महिलेचा मृत्यू...