લાખણીના કુંડા ગામ માંથી ઝડપાયું ગાંજા નુ છોડનું વાવેતર...
બનાસકાંઠા SOG એ ઝડપી પાડ્યું માદક પદાર્થ ગાંજા ના છોડનું વાવેતર...
બાતમીના આધારે SOG રેડ કરતા છૂટા છવાયા 51 ગાંજા ના છોડનુ વાવેતર મળી આવ્યું...
દાડમ અને પશુ માટેના ઘાસચારાના આડમા મળી આવ્યું ગાંજાના છોડનુ છૂટું છવાયું વાવેતર...
25 કિલ્લો અને 905 ગ્રામ માદક પદાર્થ ગાંજા ના છોડ જેની કિંમત રૂ.2,59,050 નો ઝડપી પાડયો...
લાખણી તાલુકાના કુંડા ગામના ખેડૂત રતના ચૌધરી ની કરી SOG એ ધરપકડ...
આગથળા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...