ધાનેરા ના ખેડૂતો ની લાઈટ બાબતે જી ઇ બી માં રજુઆત

જડિયા ફીડર માં ખેડૂતો ને યોગ્ય લાઈટ ન મળતા ત્રણ ગામ ના ખેડૂતો માં આક્રોશ

પૂરતા વોલ્ટેજ અને વારંવાર મોટર બળી જવાથી ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન

ધાનેરા જી ઇ બી માં આવેદનપત્ર બાદ મૌખિક રજુઆત કરી યોગ્ય લાઈટ આપવાની કરાઈ માંગ

સરખી લાઈટ માટે ગણેશ ફીડર નું કનેક્શન કાપવાની કરાઈ માગ

બપોર સુધી નક્કર કર્યાવહી ન થાય તો આવતી કાલ થી ખેડૂતો એ ધરણા કરવાની આપી ચીમકી