તા.૯/૪/૨૦૨૩ ના રોજ બ્રહ્મ મિત્ર મંડળ માં સુરેન્દ્રનગર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ શહેરી વિસ્તાર દ્વારા આનંદ ના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર નાં રાધે આનંદ ગરબા મંડળના સભ્યો શ્રી નયનભાઈ ઠાકર, અરુણાબેન દવે,જયમીની ત્રિવેદી એ સંગીતમય શૈલીમાં ગરબા કરી ને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી.સંગીત માં તબલા વાદક સુનિલભાઇ રામાનુજ, બેન્જોમા મનસુખ ભાઇ અને પેડ માં પ્રજ્ઞેશ ભાઈ એ સંગત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Best SUV under 20 lakh: शानदार लुक और दमदार इंजन के साथ 20 लाख रुपये से कम कीमत में आती है ये कारें, यहां पढ़ें लिस्ट
Best SUV under 20 lakh आज हम आपके लिए 20 लाख रुपये से कम कीमत में आने वाली कारों की लिस्ट लेकर आए...
Jaipur में बाइक टक्कर के बाद हुआ झगड़ा, रॉड से युवक को पीट-पीटकर मार डाला | Jaipur Road Accident
Jaipur में बाइक टक्कर के बाद हुआ झगड़ा, रॉड से युवक को पीट-पीटकर मार डाला | Jaipur Road Accident
राखियाल विस्तार में डॉक्टर कलाम हॉस्पिटल का सुभारम्भ आप को इस हॉस्पिटल में सभी प्रकार की सुविधा,
राखियाल विस्तार में डॉक्टर कलाम हॉस्पिटल का सुभारम्भ आप को इस हॉस्पिटल में सभी प्रकार की सुविधा...
নখৰাইত স্থানীয় গাঁৱৰক্ষী বাহিনীৰ উদ্যোগত চাইল্ড লাইনৰ সহযোগত সজাগতা শিৱিৰ
দেওবাৰে নখৰাইত স্থানীয় গাঁৱৰক্ষী বাহিনীৰ উদ্যোগত চাইল্ড লাইনৰ সহযোগত এক সজাগতা শিৱিৰৰ আয়োজন কৰে।...