મહુવા તાલુકામાં દિન પ્રતિદિન કોરોના પોઝીટીવ ના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે મહુવા તાલુકા આરોગ્ય અધિકારી પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહુવા તાલુકામાં તા.11.04.2023 ના રોજ મહુવા તાલુકામાં કોરોના પોઝીટીવ નો એક કેસ નોંધાયો છે.મહુવા તાલુકામાં નોંધાયેલ કોરોના પોઝિટિવ ના એક કેસ સાથે મહુવા તાલુકામાં કુલ કોરોના પોઝિટિવ નો આંક 3693 પર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 42 પર છે.મહુવા તાલુકામાં સતત વધતા કોરોના પોઝિટિવ કેસથી તાલુકાનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે.જ્યારે વાત કરીએ સુરત જિલ્લાની તો જિલ્લામાં આજે કુલ 14 જેટલા કોરોના પોઝિટિવ ના કેસો નોંધાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Care givers of Mangaldai children home earned state level award
In a moral boosting initiative for the grassroot care givers for the children inmates in...
विज्ञान खूप प्रगतीवर आहे बसवराज पाटील नागरकर रंगकर्मी प्रतिष्ठानच्या मान्यवरांना मार्गदर्शन केले
विज्ञान खूप प्रगतीवर आहे बसवराज पाटील नागरकर रंगकर्मी प्रतिष्ठानच्या मान्यवरांना मार्गदर्शन केले
‘Will chop off judge's tongue,' says Cong leader over Rahul Gandhi's jail term
A Surat court had held Rahul Gandhi guilty in the defamation case against him over the...
वेंकैया नायडू को आज संसद भवन में विदाई दी जाएगी
- देश के वर्तमान उपराष्ट्रपति व राज्यसभा के सभापति वेंकैया नायडू का कार्यकाल 10 अगस्त को समाप्त...