સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે પ્રાથમિક શાળા વઢવાણ. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2022અને2023 મા યોજાયેલ ધોરણ 8 ની એન.એમ.એમ.એસ. સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા વઢવાણના 27 વિદ્યાર્થીઓ મેરીટ માં આવી કુલ 35 વિદ્યાર્થીઓ પાસ થતા ઇતિહાસ રચી 100/ ટકા પરિણામ લાવી ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાને આવેલ શાળાના બાળકો તથા શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ નિલેશ બગડા (નાયબ નિયામક અ. જા. ક) સુરેન્દ્રનગર તથા મુખ્ય મહેમાન શ્રી ઓ મુકેશભાઈ મકવાણા (મેનેજિંગ ડાયરેક્ટર) કસ્તુરબા આશ્રમ ત્રંબા. ખીમજીભાઈ પી સિંધવ પ્રમુખ શ્રી (સર્વોદય ખાદી કેન્દ્ર )જોરાવર નગર. સી ટી ટુંડિયા (પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તા . ભ.)સુરેન્દ્રનગર. શ્રી યુ એન વાઘેલા (નિવૃત્ત કાર્યપાલક ઇજનેર) સુરેન્દ્રનગર. તેમજ વગેરે આગ્રણી મહેમાનો નિવૃત્ત પોલીસ કલ્યાણ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज्यसभा के 19 सांसदों को सदन से एक हफ्ते के लिए सस्पेंड,राज्यसभा में हंगामे को लेकर
मॉनसून सत्र में महंगाई, बेरोजगारी, जीएसटी और जांच एजेंसियों की कार्रवाई को लेकर विपक्ष का हंगामा...
તારાપુર ચોકડી સર્કલ પર મોડી રાત્રે ટાઈલ્સ ભરીને જતી ટ્રક પલ્ટી ત્રણના મોત ત્રણ ઇજાગ્રસ્ત
તારાપુર ચોકડી સર્કલ પર મોડી રાત્રે ટાઈલ્સ ભરીને જતી ટ્રક પલ્ટી ત્રણના મોત ત્રણ ઇજાગ્રસ્ત
PM મોદીએ શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી SatyaNirbhay News Channel Live Stream
PM મોદીએ શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી SatyaNirbhay News Channel Live Stream
बेरूखी व अव्यवस्थाओ के बीच आज से 15 दिवसीय कजली तीज मेले की शुरूआत
बून्दी। प्रदेश मे सता का दम्भ भरते हुये अति उत्साह मे स्वायत शासन विभाग से लांच करवाई गई कजली तीज...
খাৰুপেটীয়াত নেতাজী নগৰৰ বৃন্দাবন ধাম আৰ্হিৰে পুজাৰ মণ্ডপ থিম ৷
খাৰুপেটীয়াত নেতাজী নগৰৰ বৃন্দাবন ধাম আৰ্হিৰে পুজাৰ মণ্ডপ থিম ৷