મહુધા તાલુકાના વડથલ થી પસાર થતી મુખ્ય કેનાલ માં વધુ એક તરતી લાશ નઝરે પડી છે

આજે સાંજ ના સુમારે આશરે 30 થી 35 વર્ષ ના યુવક ની લાશ તરતી દેખાઈ હતી ટુક જ સમય ગાળા માં આ કેનાલ માંથી આ 3 જી  લાશ જોવા મળી હતી અગાઉ .મહુધા ના એક યુવક તેમજ કેસરા ગામની એક યુવતી ની લાશ કાઢવામાં આવી હતી ..રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા