બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિહોરી નેશનલ હાઇવે રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે રોડની સાઈડમાં ચાલતા યુવકને બાઈકે અડફેટે લઈ બાઇક સ્લીપ મારતાં બને યુવકો ગંભીર રીતે ઈર્જા ગ્રસ્ત થતા હતા ઘટના પગલે લોકોના ટોળેટોળે એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ વાનને જાણ કરતાં 108 ઘટના સ્થળે આવીને બંને સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયારે બાઇક ચાલકને વધુ ગંભીર ઈર્જા થતાં તમેને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડા જીલ્લા ના #સરકારી_અર્ધ_સરકારી_સંસ્થાના_યુનિયનોના_સૂત્રોચાર
ગુજરાત મજદુર સંઘ સંલગ્ન ખેડા જીલ્લા મજદુર સંઘ
Nadiad
ગુજરાત મજદુર સંઘ સંલગ્ન ખેડા જીલ્લા મજદુર સંઘ સાથે સંકળાયેલ જીલ્લાની સરકારી અર્ધ...
આમોદ તાલુકાના કોલવણા ખાતે કંસાઈ નેરોલેક કંપનીએ પાંચ લાખ થી વધુ ના ખર્ચે બનેલ પાણી ની ટાંકી ગ્રામજનોને અર્પણ કરાઈ
કોલવણા ખાતે કંસાઈ નેરોલેક કંપનીએ પાંચ લાખ થી વધુ ના ખર્ચે બનેલ પાણી ની ટાંકી ગ્રામજનોને અર્પણ કરાઈ
GJ24NEWS: નલ એ જલ યોજના ને પોકળ સાબિત કરતી રાધનપુર ની ઘટના
GJ24NEWS: નલ એ જલ યોજના ને પોકળ સાબિત કરતી રાધનપુર ની ઘટના
છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના ૩૦૦ જેટલા શિક્ષકોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવી જુની પેન્શન યોજનાની કરી માંગ
છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના ૩૦૦ જેટલા શિક્ષકોએ કાળા કપડા પહેરી વિરોધ...
मंच से Mamata Banerjee ने साधा PM Modi पर निशाना साधते हुए कहा-पूरे देश को जेल बना दिया | Aaj Tak
मंच से Mamata Banerjee ने साधा PM Modi पर निशाना साधते हुए कहा-पूरे देश को जेल बना दिया | Aaj Tak