ધાનેરા ના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પહોંચ્યા..

જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ને લઈને ધાનેરા 2340 પરિક્ષાર્થઓ આપી રહ્યા છે પરીક્ષા...

પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રોની અંદર પ્રવેશ આપવાની થઈ શરૂઆત...

ગણતરીની મિનિટમાં જ પરીક્ષાઓના હાથમાં હશે પ્રશ્નપત્ર...

પોલીસ અને પ્રશાસનની હાજરીમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ...