દાહોદ શહેર માં તસ્કરો નો તરખાટ, એક જ રાત મા આઠ મકાન ના તાળા તૂટ્યા, શહેર માં ચોરી ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) સરસ્વતી સ્કૂલના બાજુમાં આવેલ અક્ષર એપાર્ટમેન્ટ 1 અને 2 મા પાંચ ફ્લેટ ના તાળા તૂટ્યા, તેમજ રાધે રેસીડેન્સી મા બે ફ્લેટ અને દ્રષ્ટિ એપાર્ટમેન્ટ મા એક ફ્લેટ નાં તાળા તૂટયાં, અને એક ફલેટમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ ની ચોરી અને બાકીના તમામ ફ્લેટ માથી નાની મોટી ચોરી,કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, તસ્કરો સીસીટીવી મા કેદ થયા હતા પોલીસ ને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
64MP कैमरा और 5000mAh बैटरी वाले Vivo के 5G स्मार्टफोन को सस्ते में खरीदने का मौका, जानें क्या मिल रहा है ऑफर
5000mAh Battery Phone of Vivo on discount ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म पर इन दिनों इलेक्ट्रॉनिक गैजेट...
पूर्व विधायक लोकसभा प्रत्याशी कांग्रेस के नेता प्रहलाद गुंजल का मनाया जन्मदिन मनाया
पूर्व विधायक प्रहलाद गूँजल के जन्मदिन पर हो रहा कार्यक्रम आयोजित
कार्यालय पर लगाया जा रहा...
দেশবসীয়ে আজি পালন কৰিব স্বাধীনতা দিৱস
দেশবসীয়ে আজি পালন কৰিব স্বাধীনতা দিৱস