મહુવા તાલુકાના બામણિયા ગામે કોંગ્રેસ દ્વારા સંકલ્પ સત્યાગ્રહ સંમેલન યોજાયું બામણિયા ગામે મહુવા તાલુકાના કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ મહામંત્રી હેમાંગીનીબહેન ગરાસિયાના સંપર્ક કાર્યાલય ખાતે સંકલ્પ સત્યાગ્રહ સંમેલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલ અને A.I.C.C ના મેમ્બર પ્રદેશ મહામંત્રી હેમાંગીનીબહેન ગરાસિયાની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો આ સંકલ સત્યાગ્રહ સંમેલનમાં મહુવા તાલુકાના કોંગ્રેસના આગેવાનો તાલુકાના સરપંચો તાલુકા જિલ્લાના સભ્યો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોની હાજરી વચ્ચે સૌ કોઈએ રાહુલ ગાંધીના સમર્થનમાં સુત્રોચ્ચાર કરી આ સંકલ્પ સત્યાગ્રહની લડતમાં રાહુલ ગાંધીની પડખે ઉભા રહેવાનો તમામ કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Affordable Luxury SUVs: किफायती दामों में उपलब्ध हैं BMW से लेकर Mercedes तक की ये लग्जरी एसयूवी, देखें पूरी लिस्ट
अपने इस लेख मे हम आपके लिए ऐसी ही टॉप-5 कारों की लिस्ट लेकर आए हैं जो काफी अफोर्डेबल प्राइस पर...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભૂલકા મેળો ૨૦૨૨ આયોજીત કરાયો...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ભૂલકા મેળો ૨૦૨૨ આયોજીત કરાયો...
श्री श्याम फागुन महोत्सव कल
श्री श्याम शरण संघ तथा अग्रसेन वेलफेयर सोसाइटी संस्था की ओर से 8 मार्च को गीता भवन में श्री श्याम...
કાલાવડ તાલુકાના આનંદપર ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું
જામનગર જિલ્લાના પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે હેતુથી પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન...