જસદણ હુંડા ના સ્નેહમિલન સમારોહ માં પ્રમુખ તરીકે શ્રી અશોકભાઈ નાગરભાઈ રાઠોડ,ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા.તેમજ મંત્રી રાજેશભાઈ રાઠોડ ની સર્વ સમંતી થી બિન હરીફ વરણી કરવામાં આવી હતી. તકે ગુજરાત હિન્દુ નાઈ સમાજ માં આવનારી પેઢી માં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજ માં કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજ બને સમાજ આર્થિક રીતે મજબુત બને શીક્ષિત થાય તેમજ વાર્ષિક પાઘડી દીઠ ફી ,જન્મદિવસ નો ખોટો ખર્ચ ઘટાડી સમાજ માં અનુદાન આપે લગ્ન પ્રસંગ માં ખર્ચ ઘટાડી,સમાજ ના સંગઠન માં અનુદાન આપી એ રકમ શિક્ષણ માં વાપરવાના ઠરાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: कर्नाटक में एक जुलाई से मिलेगी 200 यूनिट फ्री बिजली, CM ने बताया कब लागू होंगी बाकी गारंटी
बेंगलुरु, Karnataka Free Electricity कर्नाटक में आज सिद्दरमैया सरकार की दूसरी कैबिनेट बैठक...
‘અનડૂ ધ હાર્મ’: બિલ્કીસ બાનોએ 11 બળાત્કારના દોષિતોને મુક્ત કર્યા પછી ગુજરાત સરકારને વિનંતી કરી
2002-પછીના ગોધરા રમખાણોમાં બચી ગયેલી બિલ્કીસ બાનોએ બુધવારે ગુજરાત સરકારને 11 દોષિતોની માફી સાથે...
ગુજરાતને દેશ નું વિકાસ મોડેલ છે. - દીપ્તિ રાવલ | BANAS LIVE NEWS
ગુજરાતને દેશ નું વિકાસ મોડેલ છે. - દીપ્તિ રાવલ | BANAS LIVE NEWS
સુરત : સવાણી પરિવાર કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન | SatyaNirbhay News Channel
સુરત : સવાણી પરિવાર કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન | SatyaNirbhay News Channel
Charles Pyngrope thank teachers, hits back State government
On Friday, Meghalaya TMC MLA Charles Pyngrope questioned the MDA government on their...