અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા શિક્ષણ વિકાસ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાની બાઇક રેલી ખંભાત ખાતે 6 એપ્રિલે યોજવામાં આવી હતી.આ રેલી શહેર ભાજપ પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટે પ્રજાપતિ જ્ઞાતિ સમાજની વાડીએથી લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.ગાંધીનગર ખાતે પ્રજાપતિ સમાજને રાહત દરે જમીન ફાળવવા રાજ્ય સરકારને અનુરોધ કરતું આવેદનપત્ર આણંદ કલેકટરશ્રીને આવ્યું હતું.ખંભાત, પેટલાદ ઉપરાંત અન્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો બાઇક રેલીમાં જોડાયા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)