થરાદ માં બોગસ તબીબ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ..
થરાદ પોલીસ સ્ટેશન ખાતે બોગસ તબીબ ઝડપી ને આગળની કાર્યવાહી હાથધરી..
લાખણી ના લાલપુર ગામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબને દવાનાં જથ્થા સાથે ઝડપી પાડયો..
લાખણી ના લાલપુર ગામે ઝડપાયેલ બોગસ તબીબ એલોપેથિક દવાઓની સાથે ઈન્જેક્શન આપવા જેવા ગંભીર પ્રકારના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો..
બાયોમેડિકલ વેસ્ટ ની કોઈ વ્યવસ્થા ન કરેલ હતી..
જેના કારણે આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા ડોક્ટર ની પ્રેક્ટિસ કરતો ઘાણા ગામનો વતની હરેશભાઈ મલાજી વાઘેલા ને ઝડપી લઈ મેડિકલ પ્રેકટિસ એકટ મુજબ કાયૅવાહી કરવામાં આવી છે...