ધાનેરા રિક્ષા એસોસિયેશ નો માનવતા ભર્યો નિર્ણય..
આગામી રવિવાર ના રોજ યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક માટે પરીક્ષા આપતા પરીક્ષાર્થી માટે રિક્ષા ભાડું ફ્રી..
ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ એ પરીક્ષા ને લઈ રિક્ષા ચાલકો સાથે કરી હતી મીટીંગ..
પોલીસ ઇન્સ્પેકટર એ ટી પટેલ ના સમજણ થતી રિક્ષા ચાલકો એ કર્યો નિર્ણય..