ધાનેરા પોલીસ ની અનોખી ટ્રફિક દ્રાઈવ...

બાઈક ચાલકો ને હસતા મુખે હેલ્મેટ પહેરાવી ને દરરોજ પહેરવાની અપીલ

ધાનેરા પોલીસ એ નેનાવા હાઇવે પર યોજી અનોખી ટ્રફિક દ્રાઈવ

ધાનેરા પી.આઈ ડી સ્ટાફ ટ્રફિક સ્ટાફ પણ જોડાયો અનોખી ઝુંબેશ માં

હેલ્મેટ નું મહત્વ સમજાવી ને ધાનેરા પી.આઈ એ પહેરાવ્યા બાઈક ચાલકો ને હેલ્મેટ

ધાનેરા પોલીસ ની ઝુંબેશ ના ધાનેરા apmc ચેરમેન અને સ્થાનિકો એ વખાણી

આવતી કાલ થી ધાનેરા પોલીસ હેલ્મેટ ન પહેરનાર સામે કરશે લાલ આંખ....