CNG-PNGના ભાવને લઇ મોટા રાહતના સમાચાર..

CNGના ભાવમાં પ્રતિ કિલો 8.13 રૂપિયાનો ઘટાડો

PNG ના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો

પીએનજીના વપરાશ કરતા 7 લાખ ઘરને લાભ થશે

 નવી કિંમત આજેથી લાગુ થશે