ગુજરાતીઓ માટે આનંદના સમાચાર..

અદાણીએ કર્યો CNG અને PNGના ભાવોમાં ઘટાડો..

CNGમાં પ્રતિકિલોએ 8.13 રૂપિયાનો ઘટાડો..

PNGમાં પ્રતિકિલોએ 5.06 રૂપિયાનો ઘટાડો..

આજે મધરાતથી નવો ભાવ થશે અમલી...