ચોરીના બે મોટર સાયકલ સાથે ચોરીનો ગુનાહીત ઇતીહાસ ધરાવનાર ઇસમને પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ *

ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર ,પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ,ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ્ નાયબ પોલીસ અધિક્ષક મનીષ ભંડેરી નાઓ દ્વારા 

અમરેલી જીલ્લામા બનતા ચોરીના બનાવો અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ મળેલ સુચના અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન

( ૧) અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૬૧/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ તથા

(૨) અમરેલી તાલુકા પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૪૩૦૦૨૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાઓનો ભેદ ઉકેલી.

મનીષભાઇ ઉર્ફે મુન્નો ઉર્ફે ધંધો જગદીશભાઇ સોલંકી ઉ.વ.૨૮, ધંધો. મજુરી,રહે. ફતેપુર,ચાંપાથળ રોડ, તા.જી.અમરેલી,વાળાને

ઉપરોક્ત ગુન્હામા ગયેલ અલગ-અલગ કંપનીના બે મોટરસાયકલ કી.રૂ.૫૦૦૦૦/- ના મુદ્દામાલ સાથે આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) મનીષભાઇ ઉર્ફે મુન્નો ઉર્ફે દુધો જગદીશભાઇ સોલંકી ઉ.વ.૨૮, ધંધો.મજુરી, રહે. ફતેપુર,ચાંપાથળ રોડ, તા.જી.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલ ની વિગતઃ-

(૧) એક કાળા કલરનું હીરો કંપનીનું પેશન પ્રો.મો.સા.જેના રજી.નં.GJ-14-AQ-1351 નું કી.રૂ.30000/-

(૨) એક કાળા કલરનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા.રજી નં. GJ-14-R-0787 નું કી.રૂ.૨૦૦૦૦/-

આરોપીનો ગુનાહીત ઇતીહાસઃ-

(૧) અમરેલી સીટી પો.સ્ટે.ગુ.નં.૦૦૫૩/૧૭ IPC.૬.૩૭૯

(૨) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૮/૧૭ IPC.૩.૩૭૯

(૩) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૩૫૭/૧૭ IPC.ક.૩૭૯

 (૪) કાપોદ્રા પો.સ્ટે.ગુ.નં.૦૩૧૦/૧૭ IPC.૧.૩૭૯

(૫) ઉના પો.સ્ટે.ગુ.નં.૦૧૪૮/૧૭ IPC.૧.૩૭૯

(૬) કાપોદ્રા પો.સ્ટે.ગુ.નં.૦૩૩૬/૧૮ IPC.૬,૩૭૯

(૭) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૫/૧૮ IPC.ક.૩૭૯

(૮) વરાછા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૮/૧૮ IPC.ક.૩૭૯

(૯) કાપોદ્રા પો.સ્ટે.ગુ.નં.૦૦૧૦/૧૮ IPC.૬૩૭૯

(૧૦) અમરેલી સીટી પો.સ્ટે.ગુ.નં.૦૦૧૯/૧૯ IPC.૭.૩૭૯,૪૧૧

ઉપરોક્ત કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.પ્રસાદ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલન્સ ટીમના હેડ.કોન્સ. દિનેશભાઇ સરવૈયા તથા પોલીસ કોન્સ.જગદીશભાઇપોપટ,ધવલભાઇ મકવાણા,અશોકસિંહમોરી,વનરાજભાઇ માંજરીયા સહિતના .પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.