હનુમાન જયંતિને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઠેર ઠેર કરવામાં આવી રહી છે હનુમાન જયંતીની ઉજવણી..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી લોક ઉજાગર.. અંજનીપુત્ર અને રામભક્ત હનુમાન દાદા ની આજે જન્મ જયંતી પુરા ભારત વર્ષમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહી છે. ગઈકાલે સાળંગપુર હનુમાન ખાતે 54 ફૂટની સૌથી મોટામાં મોટી હનુમાનજીની મૂર્તિનો અનાવરણ પછી આજે હનુમાન જયંતીની ભક્તો દ્વારા હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે હનુમાનજીના મંદિરમાં હવન યજ્ઞ પ્રસાદ અને શોભાયાત્રા નીકળી ભક્તો રામ ભક્ત હનુમાનજીના ગુણગાનગાઈ રહ્યા છે... આજે હનુમાન જયંતિને લઈ ડીસાના હનુમાનજીના મંદિરોમાં સવારથી લઈને ભક્તોની લાંબી કતારો દર્શન માટે જોવા મળી રહી છે તેમજ મંદિરોમાં સવારથી યજ્ઞ શાસ્ત્રોકત વિધિ સાથે કરવામાં આવી રહ્યા છે. અને મંદિરમાં દર્શને આવતા ભક્તો માટે પ્રસાદનો પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે..