જામ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા યોગ કેન્દ્ર ખાતે યોજાયો જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના સર્વે આગેવાનો ની ઉપસ્થિતિ મા 74 જેટલા વિવિધ સમાજ ના આગેવાનો વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થા વિવિધ એસોશિયન અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહી શ્રી મુળુભાઇ બેરા ને સન્માનીત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ નું ફળ આયોજન જામ ખંભાળિયા શહેર ભાજપ ટીમ નગરપાલિકા સર્વે સદસ્યો તમામ મોરચા અને સર્વે કાર્યકરો દ્વારા આવ્યું હતું
જામ ખંભાળિયા ભાણવડ નાં લોકપ્રીય ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના વન અને પર્યાવરણ સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને પ્રવાસન વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ નો સન્માન સમારોહ
