મહુવા તાલુકાના મહુવરિયા ખાતે શાળાના મકાનનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો મહુવા170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે મહુવરિયા ખાતે શાળાના મકાનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ બાળકોને સુવિધા જનક શિક્ષણ મળી રહે એ હેતુસર સતત પ્રયત્ન શીલ હોવાનું જણાવ્યું મહુવરિયા ખાતે શાળાના મકાનના ખાત મુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય હિતેન્દ્રભાઈ પટેલ તાલુકા જિલ્લાના સભ્યો ગામના સરપંચ આગેવાનો સહિત ગ્રામજનો વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા
મહુવા તાલુકાના મહુવરિયા ખાતે નવી શાળાના મકાનનું ખાત મુહૂર્ત ધારા સભ્ય મોહનભાઈ ઢોડીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/04/nerity_67ae55fc7d4dcc4273137bf18190359e.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)