અનુમોદક દાતાઓના અનુદાન થી અવનવા મનોરંજનના કાર્યક્રમ અને જીવદયા, માનવસેવા, સમાજસેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક નિમિતે વાસુપૂજ્ય સ્વામી જિનાલય અને શ્રીમહાવીર સ્વામી જિનાલય દ્વારા નીકળેલ વરઘોડામાં સવારે મોતીચૂર નાં લાડવાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ગરમી અસહ્ય રહેવાને કારણે પાણીની તરસ છીપાવવા માટે અલગ અલગ ૩ સ્થળ પર પાણીની પરબ શરુ કરવામાં આવી અને અબોલ પક્ષીઓ ને પાણી પીવા માટે ૮૦૦ કુંડા, ચકલી માટે ૫૦૦ ચકલી ઘર, જાર, કાંગ તથા કીડીયારું નુ વિનામૂલ્યે વિતરણકરવામાં આવ્યું. જેમાં સૌરાષ્ટ્ર રીજીયન નાં સેક્રેટરીશ્રી હિરેનભાઈ પરીખ, સિલ્વર ગ્રુપ નાં પ્રેસિડન્ટશ્રી કૃણાલભાઈ મહેતા, ઝોન કોડીનેટરશ્રી ઉમેશભાઈ દોશી, પ્રોજેક્ટ ચેરમેનશ્રી શ્રેણિકભાઈ શાહ અને સિલ્વર ગ્રુપ નાં કારોબારી મેમ્બર સેવાકિય કાર્યમાં જોડાયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવામાં આઘાતમાં આપઘાત નો બનાવ બન્યો મહુવાના નુતન નગર વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે
મહુવામાં આઘાતમાં આપઘાત નો બનાવ બન્યો મહુવાના નુતન નગર વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે
ढाकेफळ येथे महापरिनिर्वाण दिनानिमित्त स्वराज्य संघटनेच्या वतीने प्रज्ञासुर्याला अभिवादन
ढाकेफळ येथे महापरिनिर्वाण दिनानिमित्त स्वराज्य संघटनेच्या वतीने प्रज्ञासूर्याला अभिवादन कार्यक्रम...
Chhattisgarh First Phase Voting: वोट देने से पहले Raman Singh ने की पूजा-पाठ, जीत को लेकर क्या बोले?
Chhattisgarh First Phase Voting: वोट देने से पहले Raman Singh ने की पूजा-पाठ, जीत को लेकर क्या बोले?
લાખણી માં ઘાણા ગામમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન.
લાખણી માં ઘાણા ગામમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન.