આજે દિલ્લી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી,ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે  આજે ડોક્ટર ભરત બોઘરાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.