ખેડૂત અગ્રણી ભરતસિંહ જણાવ્યા પ્રમાણે ભાવનગર જીલાના મહુવા તાલુકાના ખારી ગામના બાલુભાઇ રામભાઇ ગોહિલ નામના ખેડુતના ખેતરમા ૨૦ દીવસ પહેલા ભાવનગર ડીસ્ટીક કો-આપોર્રેટી બેકંની બગદાણા શાખાએ જમીન જપ્તીનુ બોર્ડ મારેલુ તેની ચિન્તામા વધારે પ્રમાણમા ગરકાવ થતા આઘાત લાગવાથી બાલુભાઇ ઉમર વર્ષ આશરે ૪૫ ને એટેક આવતા અવસાન પામેલ છે આ ખેડુતના મૃત્યુ બાબતે તેના પરીવારનો ડીસ્ટીક કો-આપોર્રેટી બેકં ઉપર સીધો આક્ષેપ છે તેવુ જાણવા મળેલ છે.તેમજ આજે તા.૪/૪/૨૦૨૩ ના રોજ ૧૧/૩૦ રે મૃતકનુ પી.એમ બગદાણા આરોગ્ય કેન્દ્ર પર કરાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Special Report: 9 और 10 सितंबर को दिल्ली में पत्ता भी खड़केगा..अलार्म बजने लगेगा! | G20 Summit News
Special Report: 9 और 10 सितंबर को दिल्ली में पत्ता भी खड़केगा..अलार्म बजने लगेगा! | G20 Summit News
સુરતમાં ચુંટણીની તડામાર તૈયારીઓ નાનપુરા ખાતે સ્ટ્રોંગ રૂમ સીલ કરાયો.
સુરત ગુજરાત વિધાનસભાની ચુંટણી ની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે...
પાલિતાણામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી આપવામાં આવી
પાલિતાણામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી આપવામાં આવી