બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળ્યો,,,આજ રોજ બનાસકાંઠા જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર તરીકે શ્રી વરૂણકુમાર બરનવાલે ચાર્જ સંભાળી લીધો છે. વર્ષ- ૨૦૧૪ની બેચના IAS અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે અને MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ કરેલો છે. બનાસકાંઠા કલેક્ટરશ્રી વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે. શ્રી વરૂણકુમાર બરનવાલનું બનાસકાંઠા કલેક્ટર તરીકે આગમન થતાં અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ludhiana News: फूड प्वाइजनिंग से दस लड़कियों की हालत बिगड़ी, लुधियाना सिविल अस्पताल में भर्ती
भीष्ण गर्मी में फूड प्वाइजनिंग की घटनाएं लगातार बढ़ रही है, ऐसे में फूड प्वाइजनिंग के...
अमरावती महानगरपालिकेत सदभावना दिवस प्रतिज्ञेचे वाचन
सदभावना दिवस प्रतिज्ञेचे वाचन कार्यक्रम अमरावती महानगरपालिकेत संपन्न झाले. माजी पंतप्रधान...
બનાસ નદી નાં નવા નીર નાં વધામણા કરવામાં આવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
ડીસા તાલુકા નાં સદરપુર ગામમાં ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા બનાસ નદી નાં...
થરાદ તાલુકાના રાણપુરથી રાજકોટ જવાનો ધૂળીયો રસ્તો પાકો ડામર બનાવવા ગ્રામજનોની માંગ
થરાદ તાલુકાના રાણપુરથી રાજકોટ જવાનો ધૂળીયો રસ્તો પાકો ડામર બનાવવા ગ્રામજનોની માંગ
ठाकरेंना डिवचण्यासाठीच शिंदेंची 'ही' खेळी, एका दगडात 2 पक्षी | Maharashtra Cabinet Expansion
ठाकरेंना डिवचण्यासाठीच शिंदेंची 'ही' खेळी, एका दगडात 2 पक्षी | Maharashtra Cabinet Expansion