મહુવા તાલુકાના તરસાડી ખાતે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે બીસીયું પ્લાન્ટનું ઉદઘાટન સુમુલ ડેરી ચેરમેન માનસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું મંડળીના પ્રમુખ જગદીશભાઈએ તમામ ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા અને ઉદ્દઘાટન સહભાગી બન્યા હતા આ ઉદ્દઘાટન પ્રસંગે મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ નાયક બારડોલી ભાજપ પ્રમુખ જયંતિભાઈ પટેલ,નિઝરના સહકારી શેલેષભાઈ તેમજ દૂધ મંડળીના પદાધિકારીઓ અને સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
તરસાડી ખાતે દૂધ મંડળીના બીસીયું પ્લાન્ટનું ઉદ્ઘાટન સુમુલ ડેરી ચેરમેન માનસિંહ પટેલના વરદ હસ્તે કરાયું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/04/nerity_43ad20a56f34cd97291144d602e8934d.jpg)