વેસ્ટન રેલવે એપ્લોઈસ યુનિયન અને સિનિયર રેલવે ઇન્સ્ટિટયૂટ દાહોદ દ્વારા સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ દાહોદ વર્કશોપ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) સ્વ. ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ દાહોદ વર્કશોપ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન દાહોદ કારખાના રેલ્વે વર્કશોપના ચીફ વર્કશોપ મેનેજર એ કર્યું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ વેસ્ટન રેલવે એપ્લોઈસ યુનિયન અને સિનિયર રેલવે ઇન્સ્ટિટયૂટ દાહોદ દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે એ.જી.એસ અને વેસ્ટન રેલવે એપ્લોઈસ યુનિયન ના ચેરમેન સંજય કપૂર ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે વેસ્ટન રેલવે એપ્લોઈસ યુનિયન અને સીનીયર રેલવે ઇન્સ્ટિટયૂટ નાં સચિવ ધમેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા, વેસ્ટન રેલવે એપ્લોઈસ યુનિયન અને સિનિયર રેલવે ઇન્સ્ટિટયૂટ દાહોદ દ્વારા સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજ રોજ દાહોદ વર્કશોપ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં રેલવે વર્કશોપની શોર્ટ ટીમ એ ભાગ લેવાની હોય આવનારી 12 અપ્રેલ ના રોજ ફાઈનલ મેચ નું આયોજન કરવામાં આવશે, સ્વર્ગીય ઉમરાવમલ પુરોહિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ બીજો વર્ષ હોય લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મેચ નિહાળવા દાહોદના તેમજ રેલવે વર્કશોપના મોટા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અધિકારી સહિત રેલવે કર્મચારીઓ પણ આ મેચ નિહાળવા માટે ઉત્સુકતા દેખવા મળી રહી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના એક વિડિયો એ રાજકીય ચર્ચા નો વિષય બન્યો
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ના એક વિડિયો એ રાજકીય ચર્ચા નો વિષય બન્યો
संगमेश्वरातील मुलगा Netflix वर झळकला
संगमेश्वरमधील कोंड असुर्डे गावच्या 12 वर्षीय मुलाने छोटीशी बात या लघुचित्रपटात आपली चमक दाखवली...
નગરા ખાતે દવાસણી માતા તથા દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવ ઉજવાશે.
ખંભાત તાલુકાના નગરા ખાતે દવાસણી માતા અને દ્વારકેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણના પાટોત્સવની...
निशुल्क कैंप का आयोजन 100 रोगियों का पंजीयन
रजलावता में हुआ निःशुल्क केम्प का आयोजन
नि:शुल्क केम्प में 100 रोगियो का हुआ...