ડીસાનાં આબલી કૂવા નજીક શોપિંગ સેન્ટરની પોપડા પડતા દોડધામ મચી 

શોપિંગ સેન્ટરનાં પોપડા પડતાં મોટી દુર્ઘટના બનતા અટકી.. વેપારીઓમાં ભારે આકોશ‌ છવાયો..

બે વર્ષ અગાઉ શોપિંગ સેન્ટરનાં વેપારીઓ દ્વારા પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી શોપિંગ સેન્ટરનને મરામતની કામગીરી ના કરાતાં ભારે આકોશ ફેલાયો ..

પાલિકાના સત્તાધીશો કોઈ દુઘટર્ના સર્જાય તેની રાહ જોઈને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે...

પાલિકાના શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમાં હોવા છતાં પાલિકાના સત્તાધીશોના આંખ આડા કાન ...

 જર્જરીત શોપિંગ સેન્ટરનાં કારણે કોઈ દુઘટર્ના સર્જાશે તો પાલિકાના સત્તાધીશો જવાબદાર રહેશે .. વેપારીઓ...