ગડખોલ ગામે મીઠા ફેક્ટરી પાછળ આવેલ ઓમ સાંઈ સોસાયટીમા પત્નિને દુપટ્ટા વડે ટુંપો આપી મોત નીપજાવેલ આરોપીને પકડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉડેલી કાઢતી અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ.