દિયોદર વિધાનસભાના જુના નેસડા ખાતે ઉચ્ચ માધ્યમિક શાળાનું નવિન મકાનનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું જેમા દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા તેમના વરદ હસ્.તે સરકારી ઉચતર માધ્ય મીક સરકારી શાળા ના નવીન બિલ્ડીંગ નું ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું .જેમા જીલ્લા માધ્યમિક શિક્ષનાધિકરી નરેન્દ્ર સિંહ ચાવડા .ગામના આગેવાનો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા....