વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલી એકતા સોસાયટીના બંધ ઘરના તાળા તોડીને તેમાંથી રૂ.61.30 લાખની ચોરીમાં 2 ભાઇને પકડી લીધા છે. તેમની પાસેથી કુલ રૂ.35.45 લાખથી વધુનો મુદામાલ મળી આવ્યો હતો ત્યારે ઘરમાં કેટાલા રૂપીયા હતા તે બાબતે ફરિયાદી રૂ.61.30 લાખ કેવી રીતે આવ્યા તેના પુરાવા આપી શકયા નથી અને બાકીના પૈસા કયા ગયા તેની વિગતો મેળવવી તે પોલીસ માટે પણ પડકાર રૂપ બની ગયુ છે. કોઠારીયા એકતા સોસાયટીમાં રહેતા ફાતિમાબેન ઇનાયતભાઇ લોખંડવાલાએ પોતના ઘરમાંથી રૂ.61.30 લાખ રોકડાની ચોરી થયાની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે લખાવી હતી. જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દૂધાતના માર્ગદર્શનથી પોલીસે ગણારીના કલાકોમાં ઘરમાં હાથસાફ કરનાર વિનોદ ઉર્ફે ઇગુ ધીરૂભાઇ સરવૈયા અને પૈસા સાચવનાર તેનો મોટોભાઇ જયંતી ધીરૂભાઇ સરવૈયાને પકડીને તેમની પાસેથી રૂ.35.45 લાખથી વધુ રોકડા મળી આવ્યા હતા.બાકીના પૈસા કયા છે તેની કડી મેળવવા માટે પોલીસે આરોપીને કાર્ટમાં રજૂ કરીને રીમાંડની માંગણી કરી હતી.આથી કોર્ટે આરોપી બંને ભાઇઓને 4 દિવસના રીમાંડ ઉપર સોપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હજુ સુધી આટલી મોટી રકમ તેમની પાસે કયાથી આવી તેના ચોકકસ પુરાવાઓ આપી શકયા નથી. બીજી બાજુ ચોરી બાકીના રૂ.25,84,120 કયા ગયા તે એક કોયડો બની ગયો છે.બંને આરોપીના રિમાંડ દરમિયાન ગુચવાયેલા પૈસાના મામલા બહાર આવે તેવી પોલીસને આશા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दोन मिनिटात झालं होत्याच नहूत...
नाशिक: दहा महिन्यांच्या चिमुकलीवर गरम पाणी सांडलं आणि त्यात ती प्रचंड होरपळल्याने गंभीररीत्या...
राजस्थान के 88.44 लाख पेंशनर्स के खाते में आज जारी होगी बढ़ी हुई राशि
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा आज झुंझुनूं के दौरे पर रहेंगे. इस दौरान वे सामाजिक सुरक्षा...
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
श्रीलंका में नए राष्ट्रपति होंगे वामपंथी नेता दिसानायके, तीसरे स्थान पर पहुंचे विक्रमसिंघे
श्रीलंका के राष्ट्रपति चुनाव में नेशनल पीपुल्स पावर (एनपीपी) के नेता अनुरा कुमारा दिसानायके ने...