મર્ડર,લુંટ, છેતરપીંડી, મારામારી તથા પ્રોહીબીશન મળી કુલ-૨૧ ગુનાહીત ઇતીહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર ઇસમને ચોરીના બે મોટર સાયકલ સાથે રાજુલાથી પકડી પાડી બે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી રાજુલા સર્વેલન્સ સ્કોર્ડ
રાજુલા શહેર માંથી ભાવનગર ધોધારોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૦૭૭૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ
તથા પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૩૦૦૭૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના
ગુન્હાઓના કામના આરોપીને ચોરીના બે મોટર સાયકલ સાથે પકડી પાડી બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
મેહુલ ઉર્ફે દુડી મથુરભાઇ વાઘેલા ઉ.વ..૨૨,ધંધો.મજુરી, રહે.લોઠપુર,તા.જાફરાબાદ,જી.અમરેલી,
રીકવર કરેલ મુદામાલ-
(૧) હીરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ
(૨) બજાજ કંપનીની કાળા કલરની પલ્સર મોટર સાયકલ
ડીટેક્ડ કરેલ ગુન્હાઓની વિગત-
(૧) ભાવનગર ધોઘારોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૦૭૭૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ
(ર) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૩૦૦૭૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ
આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ-
(૧) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૪૮/૨૦૧૫ ઇ.પી.કો. ૬-૩૯૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૨) રાજુલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૮૬/૨૦૧૫ ઇ.પી.કો. ૬-૩૯૪ મુજબ
(3) જાફરાબાદ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૯૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૪) નાગેશ્રી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૦૦૧૭/૨૦૧૫ ઇ.પી.કો. ક-૩૯૪,૩૫૬,૧૧૪ જી.પી એક્ટ ક.૧૩૫ મુજબ
(૫) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૦૧૧૫/૨૦૧૮ ઇ.પી.કો. ૬-૩૨૩ મુજબ
(૬) જાફરાબાદ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૦૦૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૦૨,૪૪૯,૧૧૪ તથા જી.પી.એક્ટ ૬.૧૩૫ મુજબ
(૭) રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૨૭૯,૨૦૧૮ પ્રોહી કલમ-૬૫(એફ),૮૧ મુજબ
(૮) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૩૦/૨૦૧૮ ઇ.પી.કો. ક-૩૯૪,૩૨૩,૪૨૭,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૯) પીપાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૧૪૪/૨૦૧૮ પ્રોહી કલમ-૮૫ મુજબ
(૧૦) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૦૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૯૨,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૧૧) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૯ ઇ.પી કો. કલમ-૩૨૪,૩૨૩,૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(૧૨) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૦૯/૨૦૨૦ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબ
(૧૩) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૦/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)બી) મુજબ
(૧૪) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૮૬૪૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
(૧૫) નાગેશ્રી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૭૬૪/૨૦૨૦ ઇ.પી.કો. ૬-૪૦૬,૪૨૦ મુજબ
(૧૬) ધારી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૮૦૨/૨૦૨૦ ઇ.પી.કો. ૬-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ
(૧૭) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
(૧૮) પીપાવાવ પો.સ્ટે ગુ.ર.ન ૦૩૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબ
(૧૯) જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં ૦૫૦૯/૨૦૨૧ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
(૨૦) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૪૧/૨૦૨૨ એમ.વી.એકટ કલમ-૧૮૫ મુજબ
(૨૧) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૮૯/૨૦૨૨ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
♦ પકડાયેલ આરોપી હિસ્ટ્રીશીટર છે તથા આરોપી વિરૂધ્ધ પીપાવાવ પો.સ્ટે. તથા જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ખાતે પાસાની કાર્યવાહી થયેલ છે.
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ધાંઘળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ મીતેષભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. પરેશભાઇ મનુભાઇ દાફડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.