ધાનેરા ના ધારાસભ્ય દ્વારા નવી પહેલ.,,,આગામી ની તારીખ ૯ એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા યોજવા જઈ રહી છે ત્યારે ઉમેદવારો દ્વારા આજ થી સરકાર એ કોલલેટર જાહેર કરી દીધા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્ય દ્વારા એક અને પહેલ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જે યુવાનોને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા છે તેમને ધારાસભ્યના કાર્યાલય ખાતે વિનામૂલ્યે કોલ લેટર ડાઉનલોડ કરી આપવામાં આવશે આ પોસ્ટ એક facebook ઉપર આપેલી છે જેમાં જણાવવાનું અનુસાર.. લખ્યું છે કે..જુનિયર કલાર્કની લેખિત પરિક્ષાના કોલ લેટર માટે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈના જન સંપર્ક કાર્યાલય પર સંપર્ક કરવો.,,,દરેક વિદ્યાર્થી મિત્રોને કોલ લેટર વિના મૂલ્યે કાઢી આપવામાં આવશે..જન સંપર્ક કાર્યાલય - પરિવાર મોલની ઉપર, બસ સ્ટેશન રોડ ધાનેરા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Adani Group की कंपनियों के शेयरों ने LIC के 18000 करोड़ डुबोए, 2 दिन में बुरा हाल
अडानी ग्रुप (Adani Group) के शेयरों में आई गिरावट ने सिर्फ दो कारोबारी सत्रों में निवेशकों के...
घोट येथील जिला परीषद महाविद्यालय येथे विज्ञान 11वी च्या 2 ऱ्या तुकडीला मान्यता देऊन तातडीने प्रवेश प्रक्रिया सुरु करा आमदार डॉ देवराव होळी
घोट येथील जिल्हा परिषद महाविद्यालय येथे विज्ञान ११ वी च्या २ ऱ्या तुकडीला मान्यता देऊन तातडीने...
Rahul Gandhi Ladakh Visit: जब Leh Market में Vegetable Shop पर पहुंचे राहुल गांधी
Rahul Gandhi Ladakh Visit: जब Leh Market में Vegetable Shop पर पहुंचे राहुल गांधी
આપ અને કૉંગ્રેસ પર પ્રહાર: વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં અન્ય કોઈ પાર્ટી સક્રીય દેખાતી નથી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના...