શ્રી ગાયત્રી શક્તિપીઠ સુરેન્દ્રનગર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે અનુષ્ઠાન તેમજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય ના દિવ્ય આશીર્વાદથી દર વર્ષે સુરેન્દ્રનગરમાં શ્રી ગાયત્રી મંત્ર ના અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ છે.આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન 50 જેટલા ભાવિક ભક્તો અનુષ્ઠાનમાં જોડાયા હતા. તેમજ ઉપવાસ કર્યા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો.જ્યારે અનુષ્ઠાન ની પૂણાહુતી ચૈત્ર નવરાત્રી ના નવમા દિવસે તારીખ 30 માર્ચ 2023 ના રોજ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલ હતો. તેમાં જે પરિજનો એ અનુષ્ઠાન કરેલ તેઓ સૌ આ યજ્ઞમાં ભાગ લીધો હતો.આજે ગુરુવારે સવારે નવા જંકશન પાસે કલ્યાણ નગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે યુવાનોના પ્રેરણા સ્તોત્ર , આદર્શ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર ચિન્મય પંડ્યાજી ના જન્મદિવસ નિમિત્તે તેઓના ઉજ્જવળ ભવિષ્ય નિમિત્તે વિશેષ આહુતી આપવામાં આવી હતી.આ યજ્ઞનું સંચાલન જયભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યુવા ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પંચકુડી યજ્ઞના મુખ્ય યજમાન પાર્થ ભાઈ ઠાકર અને ગાયત્રી શક્તિપીઠના યુવા કાર્યકર્તા દિવ્યેશભાઈ ઉપાધ્યાય દ્વારા ગુરુદેવનું સાહિત્ય યજમાનને ભેટ આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Nexon CNG में मिलेगा AMT गियरबॉक्स, टर्बो-पेट्रोल सीएनजी तकनीक से होगी लैस
टाटा मोटर्स जल्द ही Tata Nexon के CNG वेरिएंट को लॉन्च करने की तैयारी कर रही है। Tata Nexon CNG...
જળમાર્ગના સહારે મતદાન કરાવવા મકક્મ મહિસાગર ચુંટણીતંત્ર
મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો...
દાહોદ જિલ્લામાં બનેલ લૂંટ વિથ મર્ડર ની ઘટનામાં ફરિયાદીજ આરોપી નીકળ્યો
ઝાલોદ ના મોટી મહુડી ખાતે થયેલ લૂંટ વિથ મર્ડર ની ઘટના નો ભેદ ઉકેલાયો પ્રેમ સબંધ મા પતિ એ જ પત્ની...
क्या फुल चार्ज होने के बाद भी ज्यादा देर नहीं चलता आपका iPhone? ये संकेत बताएंगे क्या है बैटरी की हालत
अगर आप एपल यूजर्स है और लगातार आप अपने आईफोन की कुछ समस्याओं से परेशान है तो यह आपको संकेत दे रहा...